(microwave બગડ્યું, એ જોઈ પત્ની પણ બગડી, અને ત્યારે પતિ નું કવિ હ્રુદય જાગી બોલ્યું )
વસ્તુ સાથે પ્રેમ
પતિ કહે છે પત્ની ને એમ ,
વ્હાલી, આપણે કરીએ છે વસ્તુઓ ને એટલો પ્રેમ,
કે વસ્તુ બગડે ત્યારે આવવા લાગે મન માં વહેમ,
"લાગે છે હવે એમ, આપડી ઝીંદગી ચાલશે કેમ?"
ગુસ્સો ઉતારી પત્ની કહે કે મારા વાહલા, એમ?
વસ્તુઓ સાથે નથી મને એટલો પ્રેમ,
આતો છે તમારા મન નો વહેમ,
વસ્તુ વગર પણ ઝીંદગી ચાલી જાય જેમ તેમ!!!!
કહે છે ઇગ્નીસ, લાગે પતિ તારા મીઠા મહેણ,
ને લાગે મને વાલ્હા તારા પ્રેમિલા વહેણ